1 - Relevance of course taught in relation to present job. વર્તમાન નોકરીના સંબંધમાં શીખવવામાં આવતા કોર્સની સુસંગતતા.
2 - Quality of academic resources. શૈક્ષણિક સંસાધનોની ગુણવત્તા.
3 - Rate Infrastructural Facilities. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ.
4 - Usage of teaching aids/gadgets, handouts, suggestion of references, PPTs, web resources, etc. શિક્ષણમાં વેબ સંસાધનો વગેરેનો ઉપયોગ.
5 - Encouragement to Students for participation in various co-curricular& extra- curricular activities. વિવિધ સહ-અભ્યાસિક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં માટે મળતું પ્રોત્સાહન.
6 - Conducive & safe environment for academics and sports performance. શૈક્ષણિક અને રમતગમતના પ્રદર્શન માટે અનુકૂળ અને સલામત વાતાવરણ.
7 - Handling of student’s grievances. વિદ્યાર્થીની ફરિયાદોનું નિરાકરણ.
8 - Opportunities for on- campus and off- campus placement by T&P Cell. T&P સેલ દ્વારા ઓન-કેમ્પસ અને ઓફ-કેમ્પસ પ્લેસમેન્ટ માટેની તકો.
9 - Hospitality of Institute after passing out. પાસ થયા બાદ સંસ્થા દ્વારા મળતો આવકાર અને મદદ.
10 - Regular updates from the Institute through Facebook/Instagram/SMS. સંસ્થા તરફથી Facebook/Instagram/SMS દ્વારા નિયમિત અપડેટ.